અમદાવાદ જગન્નાથ રથયાત્રા : મનપાએ 'પૂર પહેલા પાળ બાંધી', ભયજનક મકાનોને ફટકારી નોટિસ

ETVBHARAT 2025-06-06

Views 9

રથયાત્રાના રોડ પર ભયજનક મકાનો પર AMC અને પોલીસના કર્મચારીઓ હાજર રહેશે, ઉપરાંત લીસ્ટેડ મકાનો પર સ્ટાફ મુકવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS