અહો આશ્ચર્યમ ! એક આંબા પર 12 જાતની કેરી, જાણો આંબાના દુનિયાની અજાયબી વિશે...

ETVBHARAT 2025-06-07

Views 174

અહીં વાવેલા એકમાત્ર આંબાના ઝાડમાં એક સાથે 12 અલગ અલગ પ્રકારની કેરીઓ જોવા મળે છે, આવી અજાયબી વિશે જાણો અમારા આ વિષેશ અહેવાલમાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS