ચોટીલામાં ક્રેડિટ સોસાયટીની કરોડોની છેતરપિંડી, રોકાણ ડબલ કરી આપવાની લાલચે પૈસા લઈને 9 શખ્સો ફરાર

ETVBHARAT 2025-06-08

Views 8

ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની સંસ્થા રજીસ્ટર કરાવી નાગરિકોને ક્રેડિટ સોસાયટીમાં સભાસદો બનાવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS