નવસારીમાં ત્રણ મંદિર તોડવા મહાનગરપાલિકા મેદાને પહોંચી, શું થયું પછી ? જાણો

ETVBHARAT 2025-06-18

Views 1

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ પોલીસના કાફલા સાથે સ્થળ પર પહોંચી ત્યાંના લોકો અને સંસ્થાઓ સાથે ચર્ચા કરી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS