અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

ETVBHARAT 2025-06-18

Views 8

૧૪ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૧૨ પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહમાં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS