ભાવનગરમાં બારે મેઘ ખાંગા, પાણીમાં ફસાયેલા 179 લોકોનું ફાયર દ્વારા દિલધડક રેસ્ક્યુ

ETVBHARAT 2025-06-19

Views 229

ભાવનગર જિલ્લામાં વરસાદે સર્જેલી તારાજીને લઈને જિલ્લાની અલગ અલગ ટીમોએ લોકોના રેસ્ક્યુ કર્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS