3 દાયકાથી દર ચોમાસે ડૂબતા ઘેડને પૂરથી બચાવવાનો ઉપાય મળી ગયો! સરકાર આટલું કરે તો પૂરથી મળી શકે મુક્તિ

ETVBHARAT 2025-06-20

Views 53

ઘેડ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો 40 કરતા વધારે ગામડાઓનો એક પ્રદેશ કે જેને આ વિસ્તારના સામાન્ય લોકો ભૌગોલિક ભાષામાં ઘેડ તરીકે ઓળખે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS