અંબાજી ખાતે ચાચર ચોકમાં DJના તાલે ગરબા દ્વારા યોગ દિવસની ઉજવણી, નડાબેટમાં BSF જવાનોએ યોગ કર્યા

ETVBHARAT 2025-06-21

Views 8

દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. ત્યારે અંબાજી ખાતે ગરબાના તાલે યોગ કરી અનોખી ભક્તિ કરવામાં આવી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS