પેરેલીસીસનો એટેક છતાં 25 વર્ષથી ભગવાન જગન્નાથ માટે સાફો બનાવતા પ્રફુલ્લાબેન, જુઓ આ વર્ષે કેવો હશે સાફો ?

ETVBHARAT 2025-06-24

Views 224

વર્ષોથી ભગવાન જગન્નાથ માટે સાફો બનાવતા ભાવનગરના પ્રફુલાબેને આ વર્ષે પણ ભગવાન જગન્નાથના સાફામાં વધુ કરામત કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS