તાપીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી : શાળાઓમાં રજા જાહેર, વાહન વ્યવહાર અને સંપર્ક તૂટ્યા

ETVBHARAT 2025-06-24

Views 2

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ ખાબકી રહ્યા છે, કેટલીક શાળાઓએ રજા જાહેર કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS