વલસાડ પાણી-પાણી થયું, 5 કલાકમાં 5 ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

ETVBHARAT 2025-06-24

Views 14

પ્રિ મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવતા ડ્રેનેજ સિસ્ટમ સાફ ન હોવાથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકતો નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS