Valsad _ વલસાડના કપરાડામાં ડુંગરો ખીલી ઉઠયા _ Kaprada _ Gujarat

vshah5692 2025-07-01

Views 1

વલસાડમાં મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડમાં જૂન મહિનાના અંતમાં વરસાદનું ભારે જોર રહ્યું. મેઘરાજા મન મૂકીને વરસતા રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તેમજ આજુબાજુના વિસ્તારો લીલાછમ થયા. વરસાદી પાણીના કારણે સૂકી ભઠ્ઠ ધરતીએ લીલી ચાદર ઓઢી તેવો રમણીય નજારો જોવા મળ્યો. આ ડુંગરામાં ખુંદવાની મજા જ અનેરી છે.https://sandesh.com/videos/news/gujarat/valsad/hills-bloomed-in-kaprada-valsad-amazing-and-delightful-scenes-were-seen-watch-the-video

Share This Video


Download

  
Report form