ડેશબોર્ડ પર 'પોલીસ' લખેલી કારનો ચાલક બેકાબુ થયો, એક કાર, ત્રણ બાઈક સહિત ફેરીયાને અડફેટે લીધા

ETVBHARAT 2025-07-02

Views 8

પોલીસ બોર્ડ લગાવેલી અર્ટિગા કારે કેટલાક વાહનોને અડફેટે લેતા ચકચાર મચી ગઈ હતી, પોલીસે બે SRP જવાન સામે કાર્યવાહી શરૂ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS