વડોદરાની બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી : પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયા

ETVBHARAT 2025-07-04

Views 6

વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કૂલ અને ડી. આર. અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા ફફડાટ ફેલાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS