સંતરામ મંદિરમાં સાકરવર્ષા અને બોર ઉછાળવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? જાણો 200 વર્ષ જૂના મંદિરનો ઈતિહાસ

ETVBHARAT 2025-07-06

Views 14

યોગીરાજ અવધૂત સંતરામ મહારાજ ગિરનારથી વિચરણ કરતા કરતા આ નડિયાદની પાવન ભૂમિ પર પધાર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS