ખેડામાં શેઢી નદી બ્રિજ પરનો ભારે વાહન પરિવહન માટે છ માસ સુધી બંધ, વાહનચાલકોની વધી મુશ્કેલી

ETVBHARAT 2025-07-12

Views 47

ખેડા જીલ્લાના મહુધાના હેરંજ પાસે શેઢી નદી પર આવેલ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોઈ છ માસ સુધી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS