ગુજરાત માટે આગામી "સાત દિવસ ભારે" : હવામાન વિભાગે વરસાદને લઇને કરી મોટી આગાહી

ETVBHARAT 2025-07-21

Views 2

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પણ કહી શકાય.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS