વેરાવળમાં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓની કીટ બારોબાર વેંચી નાખનાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી

ETVBHARAT 2025-07-21

Views 204

27 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ટૂલકિટના વિતરણ સમયે અફરાતફરી સર્જાઈ હતી. લાભાર્થીઓને દરજીકામ અને ભરતકામ કિટમાં ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી ન હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS