અમદાવાદ પ્લેન ક્રેશના 40 દિવસે પણ દાહોદનો મેડિકલ સ્ટુડન્ટ પથારીવશ, દુર્ઘટનામાં કપાઈ ગઈ પગની નસ

ETVBHARAT 2025-07-21

Views 112

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બી.જે મેડિકલમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો દાહોદનો સમર્થ બામણીયાનો વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS