અમદાવાદ: પોલીસ સાથે બેઠક બાદ રીક્ષાચાલકોની હડતાલનો અંત

ETVBHARAT 2025-07-22

Views 6

અમદાવાદ: 22 જુલાઈના રોજ ‘ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન’ દ્વારા શહેરમાં રિક્ષાચાલકો દ્વારા બંધ પાળવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS