સતત બીજા દિવસે પણ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાહેરજીવન ખોરવાયું

ETVBHARAT 2025-07-28

Views 2

અમદાવાદમાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારો જળબંબાકાર થયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS