ભરૂચ: નંદી ત્રીજા માળે ચડી ગયો, ફાયર બ્રિગેડે ચુસ્ત કામગીરીથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો

ETVBHARAT 2025-07-29

Views 7

એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ચિંતા અને આશ્ચર્ય જોવા મળ્યું. લોકોની ભીડ ઉમટી પડી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS