મહેસાણા: ટ્યુશન ક્લાસીસ પર દરોડા; કોચિંગ કરાવતા 4 સરકારી શિક્ષકો ઝડપાયા, કડક કાર્યવાહીના સંકેત

ETVBHARAT 2025-07-29

Views 6

મહેસાણામાં સરકારી શિક્ષકો દ્વારા ચલાવાતા કોચિંગ ક્લાસ પર શિક્ષણ વિભાગે દરોડા પાડ્યા છે, જેમાં ચાર શિક્ષકો રંગેહાથ ઝડપાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS