રુવાના EWS 1 આવાસ ભયજનક જાહેર કરતા લાભાર્થી : રેલી યોજીને આવેદન આપી કરી માંગ જાણો

ETVBHARAT 2025-07-29

Views 37

ભાવનગર શહેરના છેવાડે આવેલા સુભાષનગર રુવા ખાતેના EWS 1 આવાસના રહેવાસીઓ રેલી યોજીને પોતાના મકાનો નબળા હોવાના આક્ષેપ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS