મહેસાણા અર્બન બેંકની આક્ષેપોભરી ચૂંટણી, NPA અને RBI ના દંડ મુદ્દે મામલો ગરમાયો

ETVBHARAT 2025-08-02

Views 1

મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં NPA મામલે ગરમાવો છે, બેંકના વર્તમાન ડિરેક્ટર અને વિશ્વાસ પેનલના નેતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS