આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે, કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી

ETVBHARAT 2025-08-07

Views 5

આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, કર્મચારીઓ, વ્યાપારીઓને હું આમ આદમી પાર્ટીની જનક્રાંતિમાં જોડાવા માટે આમંત્રણ આપું છું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS