આદિવાસી સંગીત વાદ્યોને બચાવવા અને નવી પેઢી સુધી પહોંચાડવા, બારડોલીના પ્રોફેસરનો અથાગ પ્રયાસ

ETVBHARAT 2025-08-08

Views 6

આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ તેમના સંગીતમાં જોવા મળે છે, અને આ વાદ્યોનું જતન કરવું એ આદિવાસી ઓળખ અને ઇતિહાસનું જતન કરવા સમાન છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS