ઉનાના ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ ખાતે વૃદ્ધાશ્રમમાં વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

ETVBHARAT 2025-08-09

Views 23

ઉનાના ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ ખાતે પરિવારથી અલગ રહેતા વૃદ્ધ મહિલાઓ અને પુરુષોએ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS