સુરેન્દ્રનગરમાં રક્ષાબંધન નિમીતે સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો, 800થી વધુ લોકોએ સામૂહિક જનોઈ બદલી

ETVBHARAT 2025-08-09

Views 2

સુરેન્દ્રનગર શહેરની બ્રહ્મ સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા જોરાવનગર, રતનપર, વઢવાણ સહિતની સંસ્થાઓમાં સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS