રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારો પર હુુમલાના કોસમાં, આરોપીને પકડવા પોલીસની 3 ટીમો કામે લાગી

ETVBHARAT 2025-08-10

Views 33

કૌભાંડનું કવરેજ કરવા માટે મીડિયાની ટીમ ફેક્ટરી પર પહોંચી હતી. પરંતુ, ફેક્ટરી માલિક દિનેશ પટેલે તેમને કવરેજ કરતા અટકાવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS