સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં અનોખી ચોરી: મોરનું નકશીકામ તોડી ચોરોએ દાનપેટી અને ચાંદીના ચક્ષુની ચોરી કરી

ETVBHARAT 2025-08-11

Views 2

અડાજણ વિસ્તારમાં રામજી મંદિર ઓવારા નજીક આવેલા એક જૈન દેરાસરમાં ચોરીનો અનોખો બનાવ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS