અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં વધારો, 4 મહિનામાં 20 હજાર કેસો નોંધાયા

ETVBHARAT 2025-08-11

Views 3

અમદાવાદ શહેરમાં 1 લાખ 90 હજાર જેટલી ડોગ પોપ્યુલેશન હોવાની સંભાવના છે. મહિનામાં 5000 જેટલા કેસીસ આવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS