ભરૂચમાં આંગણવાડી બહેનોને અશ્લીલ વીડિયો કોલથી હેરાન કરનાર પંજાબનો યુવક ઝડપાયો

ETVBHARAT 2025-08-12

Views 10

આરોપીએ આંગણવાડી બહેનોને અશ્લીલ વીડિયો કોલ કરીને હેરાનગતિ આચરી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS