તાપી લિંક પ્રોજેક્ટ રદ કરાયો, સાંસદ ધવલ પટેલે વાંસદા ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપ

ETVBHARAT 2025-08-14

Views 3

કેન્દ્ર સરકાર તરફથી આ પ્રોજેક્ટર રદ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ ધવલ પટેલે કર્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS