સાવલી તાલુકાના ભાદરવા પાણીના પ્રશ્ને મુદ્દે બબાલ, ભાજપના જ બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ

ETVBHARAT 2025-08-18

Views 9

ગામમાં પાણીના વિવાદને પગલે ભાજપાના જ બે જૂથો આમને સામને આવી જતાં વાતચીતમાંથી વિવાદ ઉગ્ર બન્યો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS