રાજ્યમાં નાબૂદ થશે ‘થેલા મંડળીઓ’, સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માનું મોટું નિવેદન

ETVBHARAT 2025-08-19

Views 5

હાલમાં જ મહેસાણામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના સહકાર પ્રધાને ચૂંટણીના રાજકારણ માટે અસ્તિત્વ ધરાવતી મંડળી માટે મોટી વાત કહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS