ખાનગી કંપની દ્વારા જૂનાગઢમા યોજાયો ભરતી મેળો, વાર્ષિક 2 લાખથી વધુના પગારની ઓફર કરાઈ નોકરી

ETVBHARAT 2025-08-26

Views 8

જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી અને ખાનગી કંપનીઓના સંયુક્ત ઉપક્રમે આજે 26 ઓગસ્ટના રોજ બેરોજગારો માટે વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS