ભાવનગરમાં મળી ચોરીની ટ્રક : 71 વર્ષીય આરોપી નીકળ્યો રીઢો ગુનેગાર, ગુનાની યાદી જોઈ ચોંકી જશો

ETVBHARAT 2025-08-28

Views 51

ભાવનગરમાં પેરોલ ફ્લો સ્કવોર્ડ પેટ્રોલિંગમાં હતી. ત્યારે સિહોરના ઘાંઘળીથી નેસડા રોડ ઉપર આ ટ્રક મળી આવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS