સુરતથી દુબઇ જતી ફ્લાઈટનું મધદરિયે એન્જિન ખોટકાયું, 150 થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ETVBHARAT 2025-08-29

Views 27

પાઇલટની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS