સુરેન્દ્રનગર: ફરી એક પતિ પર હત્યાનો આરોપ, ગુંદિયાળા ગામે પથ્થરના ઘા મારી મહિલાની હત્યા

ETVBHARAT 2025-09-02

Views 0

વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે એક મહિલાની ઈંટો-પથ્થરના ઘા મારી હત્યા કરાઈ, જેમાં મહિલાના પતિ પર હત્યાનો આરોપ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS