અંબાજી જતા માઈભક્તો માટે અનોખો 'ઓપરેશન સિંદૂર' કેમ્પ, VIP સુવિધાથી ભક્તો થયા પ્રસન્ન

ETVBHARAT 2025-09-02

Views 68

મહેસાણા જિલ્લાના સતલાસણા-અંબાજી માર્ગ પર 'ઓપરેશન સિંદૂર' કેમ્પ તૈયાર કરવામાં આવ્યો, જ્યાં માઈભક્તોની સેવા સાથે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS