તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ; મીંઢોળા નદીના પાણી વ્યારાથી ચીખલીને જોડતા લો લેવલ પુલ પર ફરી વળ્યા

ETVBHARAT 2025-09-04

Views 9

તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS