સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટના પગલે SDRFની ટીમ સ્ટેન્ડ બાય, નાયકા ડેમ ઓવરફલો થવાની અણીએ, લોકોને કરાયા સાવચેત

ETVBHARAT 2025-09-07

Views 1

19 ફૂટની સપાટી ધરાવતો સુરેન્દ્રનગર જિલ્લાનો નાયકા ડેમ છલોછલ ભરાઈ ગયો છે, અને હવે ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS