ગુજરાત વિધાનસભાના સત્ર આરંભે કોંગ્રેસની માંગ, મંત્રી બચુ ખાબડનું રાજીનામુ આપે

ETVBHARAT 2025-09-08

Views 11

પ્રથમ દિવસે કોંગ્રેસે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે ગૃહ બહાર વિરોધ કરી તેમના રાજીનામાની માંગ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS