દાહોદ સબજેલમાં કેદીએ કરી આત્મહત્યા, જેલ તંત્ર, પ્રાંત અધિકારી, DYSP સહિતના અધિકારીઓએ દોડી આવ્યા

ETVBHARAT 2025-09-08

Views 54

પ્રાંત અધિકારી DYSP સહિતના અધિકારીઓએ જેલ ખાતે પહોચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS