પંચમહાલ: રણજીત નગરમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજની ઘટના; એકનું મૃત્યુ, 12 કામદારો હોસ્પિટલમાં

ETVBHARAT 2025-09-10

Views 10

ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (જીએફએલ) નામની કંપનીમાં બપોરના સમયે ગેસ લીકેજની ઘટના બની હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS