અમદાવાદમાં અહીં છે એન્ટિક જ્વેલરીનું મોટુ માર્કેટ, ખરીદી માટે ગરબા પ્રેમીઓની ઉમટે છે ભીડ

ETVBHARAT 2025-09-14

Views 19

નવરાત્રીની જોરદાર ખરીદી ચાલી રહી છે, ત્યારે એન્ટિક જ્વેલરી માટે પ્રખ્યાત અમદાવાદની આ બજારમાં ખરીદીની ભીડ જામે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS