અંકલેશ્વરની પાનોલી GIDCમાં સંઘવી ઓર્ગેનિકમાં લાગી ભીષણ આગ : સદનસીબે જાનહાનિ ટળી

ETVBHARAT 2025-09-14

Views 4

આગની જાણ થતાં જ પાનોલી GIDC, અંકલેશ્વર અને આસપાસની અનેક કંપનીઓના ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS