બનાસકાંઠાના કોદરામ ગામમાં દૂધ મંડળીમાં 11 લાખની ઘટનો વિવાદ, પશુપાલકોનો આક્રોશ

ETVBHARAT 2025-09-17

Views 7

મંડળીના ચેરમેનના દાવા પ્રમાણે, આ ઘટ પંખાને કારણે દૂધના વજનમાં થયેલી વધઘટને લીધે થઈ છે. આ વિચિત્ર સમજૂતીને કારણે પશુપાલકોમાં આક્રોશ ફેલાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS