સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર યાત્રા યોજાઈ, જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ETVBHARAT 2025-09-18

Views 7

પીએમ ખેડૂત વીમા અને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS